________________
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
‘ કર’અને
:
કરનારને સંકપાલ (શુલ્કપાલ ) કહેવામાં આવતા.૭ર રાજ્યના ખર્ચે · મહેસૂલ ' વડે પૂરો કરવામાં આવતા. સાધારણતઃ ઉપજના દશમા ભાગને કાયદા મુજખના ટેકસ કહેવામાં આવ્યેા છે. ઊપજના જથ્થા, સલની કિમત, અજારભાવ, ખેતીની જમીન આદિને કારણે ટેકસના દરમાં ફક રહેતા. વ્યાપારીઓના માલ-સામાન પર પણ ‘ કર ” લેવામાં આવતા. વ્યાપારીએ કર પચાવવા માટે પોતાને માલ છૂપાવી રાખતા.૪ રાજા મૂલ્યવાન માલ છૂપાવનારને સમગ્ર માલ જપ્ત કરી લેતા.૭૫ શુલ્કપાલ કર વસૂલ કરવાના કાર્યમાં અત્યંત કઠારતાથી વર્તતા. એટલે સામાન્યજન એનાથી ત્રાસેલેા રહેતા. રાજાને ત્યાં પુત્ર-જન્મ અને રાજ્યાભિષેકના અવસરે જનતાને કર–મુક્તિ આપવામાં આવતી.
૧૧
ચાર-કમ
એ સમયમાં ગુનાએમાં ચેારીને ગુને મુખ્ય હતા. ચારાના અનેક વર્ગો અત્રતત્ર પોતાના કાર્યમાં લાગેલા રહેતા. લેાકેાને હંમેશાં ચારાના ભય રહેતા. ચારાના અનેક પ્રકારે હતા.૬
૭૨ ઉત્તરાધ્યયન સુખમેધા પુત્ર ૭૧
૭૩ (ક) વ્યવહારભાષ્ય ૧, પૃ. ૧૨૮
(ખ) ગૌતમ ધર્મોંસૂત્ર ૧૦,૨૪માં ખેતીમાંથી વસૂલ કરવાના ત્રણ પ્રકારના કરાના ઉલ્લેખ છે, દશમા, આઠમે અને છઠ્ઠો ભાગ.
(ગ) મનુસ્મૃતિ ૭,૧૩૦
૭૪ ઉત્તરાધ્યયન સુખમાધા ૩ પુ. ૬૪
૭૫ અર્થશાસ્ત્ર ૨,૨૧,૩૮. ૭૮માં માલ જપ્ત કરી લેવા જોઈ એ.
લખ્યું છે શ્રેષ્ઠ માલ છુપાવનારને બધા
૭૬ (ક) ઉત્તરાધ્યયન ૯,૨૮ સુખમેાષાપત્ર, ૧૪૯
(ખ) અંગુત્તર નિકાય, ૨, ૪ પૃ ૧૨૭માં અગ્નિ, ઉદક, રાજ અને
ચૌરભયના ઉલ્લેખ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org