________________
ભગવાન મહાવીરકાલીન સમાજ અને સ ંસ્કૃતિ
કારીગરાથી ઊભરાતું હતું. ત્યાં અનેક પ્રકારની દુકાના હતી, કારખાનામાં અસ્તરા વગેરેની ધાર કાઢવામાં આવતી હતી.ર૩ ઘાણીમાં તેલ, ગાળશાળામાં ગાળ, ગાણિયશાળામાં ગાય, દોસિયશાળા-(કાપડની દુકાનમાં) દૃષ્ય (વસ્ત્ર), સાત્તિયશાલા(સૂતર વેચાતું મળે તે સ્થાન)માં સૂતર અને ગંધશાળામાં સુગંધિત પદાર્થો વેચાતા. ૨૪ હલવાઇની દુકાના પાહજ' કહેવાતી હતી જ્યાં વિવિધ પ્રકારની ખાદ્ય-વાનગી મળતી હતી. ૫ મહાનસશાળામાં વિવિધ પ્રકારનાં ભેાજન તૈયાર કરવામાં આવતાં હતાં.૨૬ ગંધર્વશાલા, ગજશાલા, રજકશાલા, પાટહિકશાલા, ચટ્ટશાલા, મંત્રશાલા, ગુહ્યશાલા, રહસ્યશાલા૮ અને કુંભારાની અનેક શાલા હતી.લુહારની પણ અનેક શાલાએ નગરમાં ઠેરઠેર હતી.૩॰ લુહારી-કાર્ય ઉન્નતિની સ્થિતિમાં હતું. તેઓ ખેતીવાડીમાં કામ લાગે તેવાં હળ, કેાદાળી વગેરે અને લાકડાં કાપવામાં ઉપયાગી એવાં વાંસલા, કુરશી અનાવીને વેચતા હતા.૩૧ સૌરકર્મ– હજામત માટે હજામની દુકાનેા પણ ઠેર ઠેર જોવા મળતી.૩૨
૨૭
સિક્કા
વસ્તુઓની અદલા-બદલીની સાથે સિક્કાની આપ-લે દ્વારા પણ ૨૩ નિશીથ સૂત્ર ૮/૫-૯ અને ચૂર્ણિ
૨૪ નિશીથ ચૂર્ણિ` ૯, ૭
૨૫ નિશીથ ચૂર્ણિ પૃ. ૩૦૪૭
૨૬ આવશ્યક ચૂર્ણિ પૃ. ૨૫૦ ભગવાનના મહાવીરના ભાઈ નંદીવર્ષાંતે અનેક સ્થળેા પર મહાનસ શાળાઓની સ્થાપના કરી હતી.
૨૭ (ક) નિશીથ ણિ ૯, ૭ (ખ) વ્યવહાર ભાષ્ય ૯, પૃ. ૫
૨૮ નિશીથસૂત્ર ૮, ૫-૯; ૧૬, ૯-૭
૨૯ નિશીથસૂત્ર ૮, ૫-૯ની ચૂર્ણિ
૩૦ ઉત્તરાધ્યયન ચૂર્ણિ પૃ. ૩૭ ૩૧ ઉત્તરાધ્યયન ૩૬, ૭૫ ૩૨ ઉત્તરાધ્યયન બૃહદ્ વૃત્તિ પત્ર ૫૭
૧૦૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org