SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીરકાલીન સમાજ અને સંસ્કૃતિ ૧૦૫ અવાજથી તે ડરતા નહીં. ઉત્તરાપથ એના જાતિવાન ઘોડાઓને લીધે પ્રસિદ્ધ હતે. ૧૦ પુણદેશ (મહાસ્થાન જિલ્લા બેગરા બંગાલ) એની કાળી ગા માટે પ્રખ્યાત હતું. ત્યાં ગાયને ખાવા માટે શેરડી આપવામાં આવતી. ૧૧ ભેરડમાં સારા પ્રમાણમાં શેરડી થતી હતી. ૧૩ મહાહિમવન્ત ગોશીર્ષ ચંદન માટે જાણીતો હતો.૧૨ પારસઉલ(ઈરાન)માંથી શંખ, સોપારી, ચન્દન, અગર, મંછડ, ચાંદી, સોનું, મણિ, મેતી, પ્રવાલ ઈત્યાદિ કિમતી વસ્તુઓની આયાત થતી હતી. ૧૪ જલમાર્ગ અને સ્થલમાર્ગની સગવડને કારણે જ વ્યાપાર સ્વાભાવિક રીતે થઈ શક્તો હતો. એ વખતે શંગાટક, ત્રિક, ચતુષ્ક (ચૌક), ચત્વર, મહાપથ અને રાજમાર્ગ એ શબ્દને ઉલ્લેખ મળે છે. ૧૫ એ પરથી જાણવા મળે છે કે તે વખતે રસ્તા અને કેઈ વ્યવસ્થા હતી. તેમ છતાં આજના જેવી સડકોનો તે સમરે અભાવ હતો જંગલેમાં ઘેર વર્ષાને, ચોર-લૂંટારાનો દુષ્ટ હાથી, સિંહ વગેરે જંગલી પશુઓને, અગ્નિ, ખાડાઓ તેમજ ઝેરી વૃક્ષો વગેરેને ભય રહેત. કઈ કઈ વખતે જંગલને રસ્તે પસાર કરતી વખતે ૯ ઉત્તરાધ્યયન સૂત્ર ૧૧, ૧૬ ૧૦ ઉત્તરાધ્યયન ટીકા પૂ. ૧૪૧ ૧૧ તન્દુલ યાલિય ટીકા પૃ. ૨૬ ૧૨ જીવાભિગમ પૃ. ૩૫૫ ૧૩ ઉત્તરાધ્યયન ટીકા ૧૮, પૃ. ૨૫૨ ૧૪ ઉત્તરાધ્યયન ટીકા ૩ પૃ. ૬૪ ૧૫ (ક) રાજપ્રશ્નીય ૧૦ (ખ) બૃહતક૯૫ભાય ૧૨૩૦૦ ૧૬ (ક) જ્ઞાતૃધર્મકથા ૧૫. પુ. ૧૬૦ (ખ) બૃહતક૫ભાગ ૧, ૩૦૭૩ (ગ) આવશ્યક હરિભદ્રીય વૃત્તિ છે. ૩૮૪ (ધ) ફલજાતક ૧ પૃ. ૩૫ર (ડ) અપણુક જાતક ૧ પૃ. ૧૨૮ (ચ) અવદાનશતક ૨,૧૩ પૃ. ૭૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy