________________
ભગવાન મહાવીર : એક અનુશીલન
એ સમયમાં ઘણી ખધી વસ્તુઓને વિનિમય થતા. જ્યારે ચંપાના વેપારી વિદેશયાત્રા માટે તૈયારી કરવા લાગ્યા ત્યારે તેણે સેાપારી, સાકર, ઘી, ચેાખા, કપડાં અને રત્ન વગેરે વસ્તુઓ વેચવા માટે ગાલ્લીએ ભરી અને પેાતાના ખાવા-પીવાની સામગ્રી, દવાએ વગેરે, ઘાસ, લાકડાં, વસ્ત્ર અને શસ્ત્ર-અસ્ત્ર વગેરે લઈ ને મિથિલા તરફ પ્રયાણ કર્યું. સુવર્ણ અને હાથીદાંત ઉત્તરાપથથી દક્ષિણાપથમાં વેચાવા આવતાં. મથુરાલ્ડ અને વિદિશા (બેલસા) વજ્ર ઉત્પાદનનાં મેટાં કેન્દ્ર હતાં. ગૌડ (બંગાળ) દેશ રેશમી વસ્ત્ર માટે પ્રખ્યાત હતા.૯૯ પૂર્વે ખાજુથી જે વસ્ત્રા લાટ દેશમાં આવતાં એની કિંમત વધુ હતી. ૧૦૦ તામ્રલિપ્તિ, ૧ મલમ, ૨ કાક, તૌસલિ,૪ સિન્ધુ,પ દક્ષિણાપથ અને ચીનથી વિવિધ પ્રકારનાં વસ્ત્રા આવતાં. નેપાલમાં રૂવેદાર કિંમતી કામળા બનતા હતા. મહારાષ્ટ્રમાં ઊનના કામળાએ વધુ કિંમતથી વેચાતા હતા.
3
૧૦૪
ઘેાડાના પણ વેપાર ચાલતા હતા. કમ્માજના ઘેાડાએ શ્રેષ્ઠ ગણાતા હતા. તેઓ બહુ ઝડપથી ચાલતા અને કોઈ પણ પ્રકારના ૯૮ આવશ્યક હારિભદ્રીય વૃત્તિ પુ. ૩૦૭
૯૯ (૩) આચારાંગ વૃત્તિ ૨, ૫. પૃ. ૩૬૧ (ખ) જાતામાં કાશીથી આવતા કાસિ વલ્થનુ વર્ણન છે.
૧૦૦ બૃહત્કપભાષ્ય વૃત્તિ ૨, ૩૮૮૪.
૧ વ્યવહાર ભાષ્ય ૭, ૩૨
૨ અનુયાગદ્નાર સૂત્ર ૩૭, પૃ. ૩૦
૭૩ નિશીથ સૂત્ર ૭, ૧રની ચૂર્ણિ
૪ નિશીયસૂણિ ૭, ૧૨
૫ (૩) આચારાંગ સૂણિ પૃ. ૩૬૪ (ખ) આચારાંગ ટીકા ૧, ૨ પૃ. ૩૬૧ । આચારાંગ સૂષ્ટિ પૃ. ૩૬૩
૭ બૃહત્કર્ષ ભાષ્ય ૨,૩૬૬૨
૮ બૃહત્કલ્પ ભાષ્ય ૩,૩૯૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org