________________
ભગવાન મહાવીરકાલીન સમાજ અને સંસ્કૃતિ
واک
(ફેફરું), કાણિય (કાય,અફિગ-ફૂલું ), ઝમીય ( જડતા), બેડખાંપણ), ખનિજમ (કૂબડાપણું), ઉદરરોગ, મૂંગાપણું, સૂણીય સજા (શરીરનું સૂજી જવું), ગિલસણિ(ભસ્મકરેગ), બેબઈ (કંપવા), પીઢસપિ (પાંગળાપણું), સીલીવય (શ્લીપદ-હાથીપગાનો રોગ) અને મધુમેહ.૦૭
અન્ય રેગે પણ હતા–કુલગ, ગ્રામરોગ, નગરગ, મંડલરેગ, શીર્ષવેદના (માથાનો દુખાવો), હોઠને દુખા, દાંતને દુખાવે, ક્ષય, ખંજવાળ, ખસ, પાંડુરંગ; એક, બે, ત્રણ કે ચાર દિવસની મુદત પછી આવત મુદતિ તાવ, ઈન્દ્રગ્રહ, ધનુર્થહ,૦૯ સ્કન્દગ્રહ, કુમારગ્રહ, ભૂતગ્રહ, ઉદ્વેગ, હૃદયશૂલ, ઉદરશૂલ (પિટને દુખા), નિશૂલ અને મહામારી(લેગ), ૯ ઉબકા(જીવ ચૂંથા),° વિષકુંભ (કુડિયા).૧૧
. એ વખતે ચિકિત્સા અંગેની અનેક પદ્ધતિઓ પ્રચલિત હતી. એમાં આયુર્વેદ પદ્ધતિઓ સર્વમાન્ય હતી. પંચકર્મ-વમન, વિરેચન વગેરેને પણ ખૂબ પ્રચાર હતો.
ચિકિત્સાના મુખ્ય ચાર પાદ–પગથિયાં માનવામાં આવ્યાં છેઃ ૧. વૈધ, ૨. રોગી, ૩. ઔષધિ અને ૪. સેવા કરનાર, " વિદ્યા અને મંત્રો, તથા શલ્યચિકિત્સા અને જડીબુટીઓ વડે ૮૭ આચારાંગ. ૮૮ બૃહત્ક૯૫ભાષ્ય વૃત્તિ ૩,૩૮૧૬. ૮૯ (ક) જમ્બુદ્વીપપ્રાપ્તિ ૨૪ પૃ. ૧૨૦,
(ખ) જીવાભિગમ ૩ પૃ. ૧૫૩.
(ગ) ભગવતી ૩, ૬, પૃ. ૩૫૩. ૯૦ બૃહત્ ક૯૫ભાષ્ય ૫,૫૮૭૦. ૯૧ બૃહતક૯૫ભાષ્ય ૨,૩૯૦૭. ૯૨ ઉત્તરાધ્યયન સૂત્ર ૧૫,૮. ૯૩ ઉત્તરાધ્યયન ૨૦,૨૩, સુખબોધા, પત્ર ૨૬૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org