________________
ભગવાન મહાવીર : એક અનુશીલન રહે છે.૧૩ આત્મવિદ્યા માટે વેદોની અસારતા અને યજ્ઞાના વિરોધમાં આત્મયજ્ઞની સ્થાપના એ વૈદિકેતર પરંપરાની દેન છે.’૧૪.
ઉપનિષદોમાં શ્રમણુ સંસ્કૃતિના પારિભાષિક શબ્દો પણ પ્રયેાજાયેલા છે. જૈન આગમ સાહિત્યમાં કષાય’ શબ્દના પ્રયાગ હજારા વાર થયે છે. પરંતુ વૈદિક સાહિત્યમાં રાગદ્વેષના અર્થમાં આ શબ્દના પ્રયોગ થયે નથી. છાન્દોગ્યેાપનિષદમાં ‘ાય' શબ્દના રાગ-દ્વેષના અથમાં પ્રયેાગ થયેલા છે:૧૫ એ પ્રમાણે ‘તાયી' શબ્દ પણ જૈન સાહિત્યમાં અનેક સ્થાને પર જોવા મળે છે પણ વૈદિક સાહિત્યમાં મળતા નથી. જૈન સાહિત્યની જેમ જ માડૂક્ય ઉપનિષમાં પણ ‘તાયી' શબ્દના પ્રયાગ જોવા મળે છે. ૧૬
મુણ્ડક, છાન્દોગ્ય વગેરે ઉપનિષદોમાં અનેક સ્થાનેા એવાં મળે છે કે જ્યાં શ્રમણ સંસ્કૃતિની વિચારસરણી સ્પષ્ટ રૂપમાં જોવા મળે છે. જમન વિદ્વાન હલે એ પુરવાર કર્યું છે કે મુણ્ડકોપનિષદમાં પ્રાય: જૈન સિદ્ધાન્ત જેવું વર્ણન છે અને જૈન પારિભાષિક શબ્દો પણ ત્યાં પ્રત્યેાજાયેલા છે. ૧૭
બૃહદારણ્યકના યાજ્ઞવલ્કય કુષીતકના પુત્ર કહેાલને કહે છે—આ એ આત્મા છે કે જેને જાણી લેવાથી બ્રહ્મજ્ઞાની પુત્રૈષણા, વિષણા
૧૩ ભગવતગીતા ૯, ૨૧.
૧૪ (ક) છાન્દ્રાગ્ય ઉપનિષદ ૮, ૫, ૧.
(ખ) બૃહદારણ્યક. ૨,૨,૯,૧૦.
૧૫ વૃત્તિ નષાયાય-છાન્દોગ્ય ઉપનિષદ ૭-૨૬. શ`કરાચાર્યે . આ પર ભાષ્ય કર્યુ છે વૃતિકાયયવાક્ષોલિકષાય । રાગદ્વેષાદ્દોષ: सत्वस्य र जनारूपत्वात् ।
૧૬ માર્ણાંકય ઉપનિષદ ૯૯
૧૭ ઈન્ડેડ ઈરેનિયન મૂલગ્રંથ ઔર સ ંશાધન, ભાગ-૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org