________________
બીજ અને પાક
ખેતરમાં બીજ પડેલું હોય છે અને અનુકૂળ વર્ષા થાય છે તે મનગમતો પાક તૈયાર થાય છે. આપણામાં ગુણાનાં બીજે પડેલ છે બીજ રૂપે છે એટલે આપણને પ્રત્યક્ષ કદાચ ન દેખાય.
હવે આપણે એક કામ કરવાનું છે.
ધર્મ સાધનાની અનુકૂળ વર્ષા કરવાની છે. વર્ષા કરીને આપણે જોવાનું તે એજ છે કે ગુણાના અંકુર ફૂટયા ? અંકૂરામાંથી છોડવા થયા ? છોડમાંથી મોટા છોડ થયા ? . એના પર પાકના દાણા ફૂટયા ?
e તારા રે | માત્ર વર્ષા કરીને આનદ... સંતોષ નથી માનવાને. આપણે કંઇક એવા જ સંતોષ માનતા થઈ ગયા છીએ.
fa Y ધર્મ સાધના કરીએ છીએ પણ ગુણાનું લક્ષ નથી રાખ્યું, કેવળ વરસાદ પડતા જોઈને તો બાળક રાજી થાય, ખેડૂત તે ત્યારે નાચે કે જયારે પાકના અનાજથી એના કઠોર ભરપૂર થાય.
દયાનમાં રાખો કે મેક્ષમાં અનત ગુણ છે. ધમ– સાધના નથી ! ગુણાના ભંડાર ભરાય એના પર આપણે રાચવાનું છે.
આત્મસ વેદન Jain Equine ............
૮૫
ajalnelibrary.org