________________
ઉછળતા પાણીની નીચે શું પડેલું છે, તે દેખાય નહિ. એમાં જોનારને પેાતાનું મેાં પણ ન દેખાય....અને દેખાય તાય ખેડાળ !
એમ જ્યાં સુધી આપણું ચિત્ત ચંચળ છે ત્યાં સુધી આપણે આપણી જાતને પણ જોઇ શકતા નથી. અને કદાચ જોઇએ છીએ તો બેડોળ દેખાઇએ છીએ !
ખેડાળ
શાંત....પ્રશાંત ચિત્તમાં આપણી જાતનું જેવુ છે તેવુ સુંદર દર્શન થઈ શકે છે અને એ દશન કર્યાં પછી જાતને બાહ્ય પદાર્થોથી સુંદર બનાવવાના કેડ થતા નથી.
પાણી જેમ બાહ્ય અને આંતરિક વિક્ષેપેાથી ચચળ થાય છે....ઉછળે છે. તેમ આપણું ચિત્ત પણ બાહ્ય અને આંતરિક વિક્ષેપેાથી ચચળ મને છે. ખાદ્ય છે જગતના વિષયે અને આંતરિક છે પાપકર્માંના ઉદયેા.
ચિત્તને શાંત-પ્રશાંત બનાવવા માટે આ અને પ્રકારના વિક્ષેપોને દૂર કરવાના ઉપાયા શોધી કાઢવા જોઇએ. એ ઉપાયા જિનશાસન ખતાવે છે.
આત્મસ વેદન
Jain Education International
For Private & Personal Use Only
७७ www.jainelibrary.org