________________
એધિમીજ
તને જે દુર્લભ વસ્તુએ મળેલી છે, એનું તને જ્ઞાન છે? તને શું શું દુલ ભ મળ્યું છે? જો આ વિચાર કરીશ તા તુ કયારેય દીન-હીન નહીં મને. કયારેય નિરાશ કે હતાશ નહીં અને.
મનુષ્યજીવન અને ધમ શ્રવણ, આ બે દુલ ભ વાત તને મળી છે ને ? એથીયે વધારે દુર્લભ તને ખેાધિ' મળી છે ! એધિ એટલે શ્રદ્ધા. તારા હૃદયમાં આત્મતત્ત્વની શ્રદ્ધા છે ને ? એ પરમ વિશુદ્ધ આત્મદશા પામવાનુ પથદર્શન કરાવનારા ગુરુજને પ્રત્યે તારા હૈયામાં વિશ્વાસ જાગ્યા છેને? એ આત્મદશાને પામવાના વિવિધ ધમમાગેર્યાં તને ગમ્યા છે ને ?
આ શું મામુલી ઉપલબ્ધિ છે ? તું આ પ્રાપ્તિનેા હ અનુભવ. આન ંદ અનુભવ. આ એધિની પ્રાપ્તિ ઘણીઘણી દુલભ છે. અનંત અનંત જીવાને એ એધિ નથી મળી, તને મળી ગઇ છે, એનુ હાર્દિક સુખદ સંવેદન કર.
yo0,9
આત્મસ વેદન
Jain Education International
For Private & Personal Use On
૪૫
Tainelibrary.org