________________
સપત્તિ ઃ
DS
તમારી પાસે સ*પત્તિ છે ? તમે એ સપત્તિને કેવી માની રાખી છે ? નિત્ય માની છે કે અનિત્ય ? જો નિત્ય માનીને રાખી છે તે તે તમારી બ્રાંતિ છે. ભલા ! એ તે વિચારા કે કેાની પાસે સંપત્તિ નિત્ય રહી છે? મેાટા રાજા મહારાજાએ અને શેઠ શાહુકારાની સંપત્તિ પણ ચાલી ગઇ.... અને જેમણે સંપત્તિને નિત્ય સમજીને રાખી હતી ...તેએ પાક મૂકીને રડયા.
સપત્તિ અનિત્ય છે, જ્યારે જ્યારે એ સપત્તિ તરફ તમારી દષ્ટિ જાય ત્યારે તમે એ વિચાર કરજો : “આ અનિત્ય છે. ચાલી જવાની છે....” આ વિચારથી તેના તરફ તમારી આસક્તિ નહિ થાય. એટલું જ નહિ પણ કદાચ એ સપત્તિ ચાલી પણ જાય, ત્યારે તમને દુઃખ નહિ થાય.
વળી, સપત્તિને અનિત્ય માની, એક દિવસ જનારી જ સમજી લીધી, પછી એ સપત્તિના સાત ક્ષેત્રમાં સદુપયેાગ કરીને પુણ્યાનુખ ધી પુણ્ય ઉપાર્જન કરવાની પણ બુદ્ધિ જાગશે.
२४
Jain Education International For Private & Personal Use Only
આત્મસ વેદન
www.jainelibrary.org