________________
ભાવના ?
ભાવનાઓથી ભાવિત થયા વિના ચિત્તની પરમ શાનિત અનુભવી શકાતી નથી. જ્ઞાનથી....શાસ્ત્ર-જ્ઞાનથી વિદ્વત્તા જરૂર પ્રાપ્ત થાય છે. પરંતુ ભાવના વિના જ્ઞાનને રસાસ્વાદ અનુભવી શકાતા નથી.
ભાવના કેઈ એકાદ વખત પા કલાક ભાવી લેવાથી નહિ ચાલે. ભાવના તો જીવનના પ્રત્યેક પ્રસંગે ભાવવાની છે. મનના પ્રત્યેક વિચારને પણ ભાવના દ્વારા ભાવિત બનાવી દેવાનો છે. પછી જો જે કેવા રસાસ્વાદ આવે છે ! e અહીં તમને જીવનના ભિન્નભિન્ન પ્રસંગેાએ કેવી રીતે અને કઈ કઈ ભાવના ભાવવી જોઇએ તેની રૂપરેખા બતાવીશ. મારૂં કામ બતાવવાનુ, તમારૂ કામ પ્રચાર કરવાનું ! / ST fકો
વાસના ને ભાવના :
જે તારા અંતઃકરણમાં તને જે જે વાસના સતાવી જતી હોય તેની પ્રતિપક્ષી ભાવનાઓમાં તુ વારંવાર રમણ કર. જ્યારે પેલી વાસના જાગે, ટકે કે તરત જ પેલી પ્રતિપક્ષી પવિત્ર ભાવના દ્વારા તેને ભગાડી દે.
આંતરિક પતનમાંથી ઉગરવાના આના સિવાય બીજો કઈ માગ સમજાતા નથી. સાથે સાથે આ માગ ઘણા કારગત નિવડે છે, એવો અનુભવ છે, હકીકત છે. માટે તને પણ હું" - એજ માગ બતાવું છું. તું પ્રયત્ન કર, શ્રદ્ધા ધારણ કરીને પ્રયત્ન કર. સફળતા મળશે.
વાસનાઓના જુવાળ ચઢતા જોઈ હિંમત ન હારી જઈએ.
આત્મસંવેદન
૨૧
Jain Education International
For Private & Personal Use Only