________________
સુવાસહીન મનુષ્ય
એ એક ભવ્ય પરમાત્માનું મંદિર હતું. | કરૂણસિધુ પરમાત્માની પ્રતિમામાંથી કરૂણાની ધારા વહી રહી હતી. en બે પૂજ કે હાથમાં પૂજનના થાળ લઈ મંદિરમાં પ્રવેશ્યા. એક પૂજ કે ગુલાબનાં સુવાસભરપુર પુપેથી ભગવંતની પૂજા કરી. બીજા પૂજક પાસે પુપ હતાં પરંતુ સુવાસ ન હતી. તેણે તે પુષ્પ ભગવંતના ચરણે ચઢાવવા માટે હાથ લંબાવ્યા, ત્યાં પેલા પૂજ કે પૂછ્યું :- ‘આ કયા પુષ્પ છે ? સુવાસવાળા કે સુવાસ વિનાનાં ?”
બીજા પૂજ કે કહ્યું : “સુવાસ વિનાનાં..
પહેલા પૂજક જરાક આકળા થઈને બેલ્યા : “ સુવાસ વિનાનાં પુષ્પ ભગવાનને તે ચઢાવાય ? કઈ ભણ્યા છે કે નહિ?”
બિચારા પૂજક તે ચૂપ થઈ ગચા તેના પર પેલા પ્રથમ પૂજ કે આકરા પ્રહારો કરવા માંડયા. અને સુવાસવાળાં જ પુષ્પ ભગવતને ચઢાવાય તેનુ જોરદાર પ્રતિપાદન કર્યું. - આ દશ્ય જોઈને મારા મનમાં એક પ્રશ્ન ઉઠા :
- સુવાસ વિનાનું પુષ્પ જો પરમાત્માને ચરણે ચડવા માટે અગ્ય છે તો ગુણાની સુવાસ વિનાના મનુષ્ય શું પરમાત્માના ચરણે અડવા માટે અયોગ્ય નથી ?
આત્મસ વેદન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org