________________
સાન્નિધ્ય અનુભવવાની, પરમાત્માનુ‘ દિવ્ય મિલન કરવાની પ્રક્રિયા આ પુસ્તકમાં બતાવવામાં આવી છે.
જેવી રીતે લેાખડના ગાળાને અગ્નિમાં રાખવામાં આવે તા તે અગ્નિના બાળવાના ગુણને ધારણ કરે છે, તેવી રીતે પરમાત્માના ધ્યાનથી ૫રમાત્મા સાથે તન્મયતા, તદ્રુપતા, અને એકતા સધાય છે. તે વખતે સાધકમાં પરમાત્માની શક્તિ કાર્યશીલ થાય છે. સાધકમાં પરમાત્માના ગુણ્ણાના આવિર્ભાવ થાય છે. વળી, આને લીધે મનુષ્યની જૂની ટેવામાં પરિવર્તન થતાં તેને નવું મન, નવું જીવન, દિવ્ય જીવન મળે છે. શાક, ચિંતા, અશાંતિ, અને ભયના સ્થાને આનંદ, સુખ, શાંતિ અને નિર્ભયતાથી પરિપૂર્ણ જીવન અનુભવાય છે.
આ પુસ્તકમાં બાળકથી માંડીને આત્મરમણતા સુધીની સ્થિતિ ઉત્પન્ન થાય તેવા અનેક પ્રયાગા બતાવવામાં આવ્યા છે. આપણે આપણી પ્રાકૃત સ્થિતિમાંથી ઉત્તરાત્તર આગળ પ્રગતિ કરવાની છે. દરેક પેાતાની ભૂમિકા પ્રમાણે આગળ વધવાનું છે. વર્તમાન કાળમાં જગતમાં અનેક પ્રકારનાં ધ્યાન કરવામાં આવે છે. જૈન પૂર્વાચાર્યાએ ધ્યાનયેાગના વિષયમાં અનેક ગ્રંથમાં અનેક સ્થળે કહ્યું છે. પૂ. પ ભદ્ર કરવિજયજી મહારાજ સાહેબ આપણા સમયના એક પરમ ધ્યાનયોગી પુરૂષ થઈ ગયા છે. આ પુસ્તકના લેખકને તેમની પાસે ૨૩ વરસ સુધી રહેવાને સુયેાગ પ્રાપ્ત થયા હતા. આપણા પૂર્વાચાર્યો રચિત ગ્રંથ અને અનુભવના આધારે પૂજ્ય ગુરૂમહારાજ પાસેથી પ્રસાદીરૂપે અનેક અનુભવસિદ્ધ ધ્યાન પ્રક્રિયા આ પુસ્તકના લેખકને મળી હતી. વર્ષો સુધી તે ધ્યાન પ્રક્રિયાના પ્રયાગાત્મક અભ્યાસ કર્યા પૂછી, તેમાંથી પ્રાપ્ત થયેલ અનુભવનું અવલંબન લઈને આ ગ્રૂપમાં લેખકે અનેક ધ્યાન પ્રયોગા ખતાવ્યા છે. જૈન શાસનમાં જાયેંગ માટે જે પ્રક્રિયા બતાવવામાં આવી છે તે ખ઼ીને હરાઈને માન દ
Jain Education International
4.
For Private & Personal Use Only
www.jainelibrary.org