________________
બનીયે છીએ.... ... ...(આવું સંવેદન કરવું).
પ્રભુનું ગુણ ગંગાજળ આપણા મસ્તકમાંથી આપણું અંદર પ્રવેશ કરે છે... ... ... ... - પ્રભુના ગુણ ગંગાજળથી આપણે ભરાઈએ છીએ
... .. (આવું દશ્ય જેવું). આપણે ઉત્તમ ગુણોથી ભરાઈ રહ્યા છીએ.... ....
.. .....(આવું દૃશ્ય જેવું). ક્ષમા, નમ્રતા, સરળતા, સંતેષ, દયા, દાન, પરેપકાર, કૃતજ્ઞતા, મિત્રી, પ્રદ, કરૂણા, મા ધ્યસ્થ, દાન, દયા પર પકાર આદી ઉત્તમ ગુણેથી આપણે ભરાઈ રહ્યા છીએ.
આપણે અનંત ગુણેથી પૂર્ણ ભરાઈ ગયા છીએ. ••• •
• • • • • • • •
. (સંક૯યપૂર્વક આવું અનુભવવું). પ્રયાગ ન. ૪ :–
અનંત તેજોમય પરમાત્મા આપણી સામે બીરાજમાન છે. આપણે પરમાત્માનું દર્શન કરીએ છીએ....
હે કરૂણામય આત્મસ્વરૂપના દાતા પ્રભુ ! આપનામાંથી વરસતી સફેદ દૂધ જેવી કરૂણાની ધારામાં સ્નાન કરવાથી મારાં રોગ, શેક, દુઃખ, ભય, ચિંતા નાશ પામી ગયા. સુખ, શાંતિ, આનંદ, નિર્ભયતાનો અનુભવ થયો. આપની કરૂણારૂપ અગ્નિ જ્વાળામાં મારાં બધા પાપે અને વાસનાઓ બળીને ભસ્મ થઈ ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org