________________
૩૩
આપના સર્વાંગામાંથી વરસતા ગુણાના વરસાદમાં સ્નાન કરવાથી હું અનંત ગુણુાથી પૂર્ણ ભરાઇ ગયા
હવે તીવ્ર ઇચ્છા છે-આત્મશનની. આપ આત્મદન કરાવે, જેથી તૃપ્તિના પરમ આનંદ અનુભવી શકું.
અસત્યા માંહેથી, પ્રભુ પરમ સત્યે તું લઈ જા, ઉ"ડા અધારેથી, પ્રભુ પરમ તેજે તું લઈ જા; મહા મૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ લઈ જા, તું હીણ્ણા હું છુ. તા, તુજ દરશના દાન દઈ જા. કરૂણામય પરમાત્મા !
અન'તકાળથી મિથ્યાત્વના- અસતના ' પંથ ઉપર વિચરી રહ્યો છુ'. પ્રભુ ! તા સમ્યગ્દર્શનનુ દાન આપીને સત્યના પથ બતાવા અજ્ઞાન રૂપી ભયંકર અધકારમાં અટવાઈ રહ્યો છું... પ્રભુ ! તા સમ્યજ્ઞાનનું દાન આપીને આત્માને પરમ પ્રકાશના માગ અતાવા. અવિરતિના પાપથી ક્ષણે ક્ષણે મૃત્યુના મુખમાં ધકેલાઈ રહ્યો છું, તા હૈ પરમાત્મા ! સમ્યગ્ ચારિત્ર પન્નુ દાન આપી આત્માના અનુભવના પરમ અમૃતમય પથ બતાવા. આપના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનું દર્શન આપી તૃપ્તિના પરમાનંદમાં લઈ જાઓ....
પ્રભુએ આપણો પ્રાર્થના સાંભળી.
A ...આવી નિશાની હોય ત્યાં આવું દૃશ્ય ઘેાડી ક્ષણે જોઈ રહેવુ.
ધ્યા. પ્ર. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org