________________
૩૧
ધીમે ધીમે અગ્નિ શાંત થઇ ગયા.... અગ્નિ શાંત થઈ ગયા છે....
ગયા છીએ.
પાપથી આપણે એકદમ હળવા થઈ મલીન વાસનાઓ અને દુષ્ટ ભાવા ચાલ્યા ગયા છે.... પ્રયાગ ન. ૩ :
સામે પરમાત્મા બીરાજમાન છે....
આપણે અનત ગુણના ભડાર પરમાત્માનું દર્શન કરીએ છીએ....
....
....
Jain Education International
....
....
....
હે કરૂણામય પ્રભુ ! આપ તેા અનંત ગુણના પરમ નિધાન છે. હું તેા ગુણહીન છુ. મારામાં એક સદ્ગુણુ નથી, તે મને ઉત્તમ ગુણાથી પૂછ્યુ કર....
પણ ઉત્તમ ભરવા કૃપાં
....
....
....
For Private & Personal Use Only
....
પરમાત્માના સર્વ અંગેામાંથી ગુણાને વરસાદ પડવા શરૂ થયે....
IV
....
....
....
પ્રભુના ગુણુ ગંગાજળના ધાધ આપણા ઉપર પડી રહ્યો છે તેમાં આપણે સ્નાન કરીએ છીએ.... તુમ ગુણ ગણુ ગંગાજળે, હું ઝીલીને નિર્મળ થાઉં રે; અવર ન ધંધા આદરૂ, નિશદિન તારા ગુણ ગાઉં રે.... ગીરૂ ૨ ગુણુ તુમ તા.
પ્રભુના ગુણુ ગંગાજળમાં આપણે સ્નાન કરીને નિર્મળ IV. આવું દૃશ્ય જોવુ... અને અનુભવવું ......આવી નિશાની હાય ત્યાં આ રીતે દૃશ્ય જોવ અને અનુભવવ.
....
....
www.jainelibrary.org