________________
૨૬
વ્યાપક બની ગઈ....
પરમાત્માની કરૂણામાં
આપણા આત્માના પ્રદેશે પ્રદેશે પ્રભુની કરૂણા ....(આવા ભાવ કરવા). અચિંત્ય શક્તિ છે, સવ દુઃખ નિવારણ કરવાની, સર્વ શાક, ભય, ચિંતાથી મુક્ત કરવાની શક્તિ પરમાત્માની આ મહા કરૂણામાં છે. સર્વ સુખ, શાન્તિ, આનંદ અને નિભ યતાના અનુભવ કરાવવાની શક્તિ પરમાત્માની કામાં છે. ( આવા સ ́કલ્પ કરવા. ) પરમાત્માની કરૂણા શક્તિને આપણે સપૂર્ણ આધીન ખની જઈએ છીએ. પરમાત્માની સપૂર્ણ અને ખિનશરતી શરણાગતિ ( Complete uncomditidnal surrender ) સ્વીકારીએ છીએ.
....
જોરથી વરસે છે ભગવાનની કરૂણા.... આપણે તેમાં સ્નાન કરીએ છીએ.... પરમાત્માની કરૂણા આપણા આંતરમન સુધી સ્પર્શે છે. પરમાત્માની કરૂ આપણા હૃદયના ઉંડાણ સુધી
સ્પર્શે છે.
તેના પ્રભાવથી આપણી જૂની ટેવામાં પરીવર્તન થવુ શરૂ થાય છે,
Jain Education International
8000
પરમાત્માની કરૂણાના દીવ્ય પ્રભાવે :—
મને કોઈ દુ:ખ નથી. મારાં સર્વ દુઃખ નાશ પામી ગયાં x x x x (B)
B. x x x આવી નિશાની સ્વય‘સૂચના ( Auto Sugge-
For Private & Personal Use Only
www.jainelibrary.org