________________
પ્રભુના નેત્રમાંથી વરસતી કરૂણુની ધારા આપણા ઉપર પડી રહી છે, તેમાં આપણે સ્નાન કરીએ છીએ . . . ... .... (આવું દશ્ય જેવું.)
સફેદ દૂધ જેવી ધારા વહી રહી છે... ... .
આપણું મસ્તકના મધ્ય ભાગમાંથી કરૂણાની ધારા આપણા શરીરમાં પડી રહી છે.. ... ... ......
આપણું હૃદય (આજ સુધી ઉંધું Non Receiptive) હતું તે સીધું કમળ જેવું બન્યું છે. (Receiptive Attitude). ••• .. •••
પરમાત્માની દિવ્ય કરૂણાની ધારા આપણા કમળ જેવા હૃદયમાં પડે છે અને હૃદય ભરાઈ રહ્યું છે. - (આવું અનુભવવું)
હદય ભરાઈ અને ઉભરાઈ રહ્યું છે... ... (A)
પ્રભુની કરૂણા હૃદયમાં ભરાઈ અને ઉભરાય છે. અને આપણું શરીરમાં ફેલાય છે... ... ... ...
આપણું શરીર પ્રભુની મહા કરૂણાથી ભરાઈ ગયું.
આપણું લોહીના અણુએ અણુમાં પરમાત્માની કરૂણા વ્યાપ્ત બની ગઈ..... ... ... ... "
A. આવું દશ્ય થેડી ક્ષણ જેવું. ધીમે ધીમે આવો અનુભવ થવાને શરૂ થશે. જ્યાં ... ... આવાં ટપકાં મૂક્યાં છે ત્યાં દશ્ય જોવું. ધ્યાનમાં દર્શન, સંકલ્પ અને સંવેદન ( અનુભવ) . મુખ્યતયા આવશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org