________________
૩૮૩
(૧) એકી સાથે એક જ કાળે ઉદયને પામેલ બાર સૂના સમૂહ સમાન દેદીપ્યમાન સર્વ અંગવાળા,
() દેવેન્દ્રો અને અસુરેન્દ્રોના સમૂહથી યુક્ત એવા ત્રણે લોકને પિતાના રૂપથી જીતનારા,
(૩) મોહવૃક્ષને સમૂલ નાશ કરનારા, (૪) રાગરૂપ મહારોગને નાશ કરનારા, (૫) ક્રોધરૂપ અગ્નિને શમાવનારા, (૬) સર્વ દેના અવય ઔષધરૂપ,
(૭) અવિનાશી એવા કેવલજ્ઞાનવડે અશેષ વસ્તુઓના પરમાર્થને પ્રગટ કરનાર,
(૮) દુતર ભવસમુદ્રમાં પડતા જાને ઉદ્ધાર કરવા માટેના સામર્થ્યવાળા,
(૯) ત્રણે લેકના મસ્તકમણિસમાન, ત્રણે લોકના ગુરુ, ત્રણે લેક જેમના ચરણોમાં નમે છે એવા, ત્રણે લોકોને ઉદ્ધાર કરનાર જેમનું માહામ્ય છે એવા,
(૧૦) કલ્પવૃક્ષ અને છત્રત્રય નીચે સિંહાસન પર વિરાજમાન,
(૧૧) સના (જીવન) ઉપકારમાં નિરત, કલ્યાણ કારક ધમને કહેતા,
(૧૨) લેકના સર્વ પાપને પ્રણાશ કરતા, ભવ્ય જેને માટે સર્વ સંપત્તિના મૂળ કારણ,
DI
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org