________________
૩૮૨
(૩) પ્રભુની આગળ ચાલતા ઈન્દ્રો માર્ગમાં રહેલા લેકેને બાજુએ કરી રહ્યા છે.
(૪) પ્રભુ પૂર્વ ધારથી સમવસરણમાં પ્રવેશ કરી રહ્યા છે.
(૫) દેવતાઓના વાજીંત્રોના વિનિઓના સમૂહથી આકાશ ભરાઈ ગયું છે.
(૬) તે પછી આ રીતે વિચિતન કરે :(૧) ભગવાન સિંહાસન ઉપર પૂર્વાભિમુખ બેસે છે.
(૨) અન્ય ત્રણ દિશાઓમાં દેવતાઓએ રચેલું ભગવાનનું પ્રતિકરૂપ છે.
(૩) હર્ષથી પુલકિત ઈન્દ્રો, હાથવડે રત્નના દંડવાળા શ્વેત ચામર વીંઝી રહ્યા છે.
(૪) પ્રભુના પદકમલને, ચારે દિશાઓના ખૂણએમાં રહેલા ભવ્ય જી સેવી રહ્યા છે (તેઓ પ્રભુના પગ પાસે બેઠા છે).
(૫) વિવિધ પ્રકારના તિર્યંચાના સમૂહ બીજા વલયમાં છે. તેઓએ પરેસ્પર વિશે વરને ત્યાગ કર્યો છે. તેઓ પ્રભુના પદકમલની પથુપાસના કરી રહ્યા છે તેઓ બીજા વલયમાં પ્રભુ પ્રત્યેના ભક્તિભાવપૂર્વક રહ્યા છે).
- ૩. ધ્યાન () તે પછી ભગવાનનું આ રીતે ધ્યાન કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org