________________
૩૬૨
જ્ઞાન-દર્શન સ્વરૂપ નિમળ છું, મારા સ્વરૂપમાં જ હવે હું સ્થિર બનું છું. ચેતના ગુણ તે મારી સત્તા છે. મારા શુદ્ધ આત્મસ્વરૂપના ધ્યાનમાં સર્વ કર્મને ક્ષય કરું છું. અનંત જ્ઞાનાદિ ગુણમય, શુદ્ધ, નિષ્કલંક, નિરામય છું. આ ભાવ કરૂ છું.......
•
,
,
,
-
-
-
-
............
•••••••••••
•
•
આત્મસ્વરૂપમાં એકવ ધ્યાન(આત્મ ધ્યાનમાં સ્થિર બનવું) આત્મસ્વરૂપ સ્થિરતા પામું છું...... આત્મસ્વરૂપનું તમયપણે ધ્યાન કરૂં છું.(ધ્યાન કરવું.) અનંત વીર્યશક્તિની સહાય વડે સ્વરૂપમાં સ્થિર બનું છું....
...................
*
(ધ્યાનમાં સ્થિર બની આવે અનુભવ કરવો.) પર્યાય ગુણમાં ભળી જાય છે..... ગુણ અને પર્યાય બનને દ્રવ્યમાં ભળી જાય છે......
ગુણપર્યાય અત્યારે દ્રવ્યમાં ભળી ગયા છે. તેથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org