________________
૩૬૩
આત્મદ્રવ્યમાં સ્થિરતાના પરમ આનંદ અહી પ્રવર્તે છે.
( આવી ભાવનાના અનુભવ કરવા. ) દર્શન અને ચારિત્ર અને ગુણા જ્ઞાનધારામાં એકત્વપણે પરિણમ્યા છે........
અભેદ રત્નત્રયીના પરિણામની ધારા છે.....
અહી માહના સર્વથા ક્ષયની ભાવના કરવી.....
ઘાતી કર્મોના ક્ષયની ભાવના કરવી. કેવળજ્ઞાનની પ્રાપ્તિના પૂર્ણ ભાવથી ભાવિત બનવું, અદ્દભુત યાગ.....
અદ્ભુત ભાવ.....
અદ્દભુત પરિણામની ધારા...
અહી ચાડી ક્ષણા આત્માની કેવળજ્ઞાન અવસ્થાથી ભાવિત બની સ્થિર અનવું.......... આવી ભાવના કરવી.) અવ્યાખાધ સુખ અને પૂર્ણ આનંદના અનુભવ કરવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org