________________
૩૬૧
વર્તમાન કાળમાં જે કમ ઉદયમાં આવે, તે ગમે તેવી વિચિત્ર સામગ્રી મારી સામે ઉપસ્થિત કરે, તે સમયે તેના કારણે હું સુખ-દુઃખ કે રાગ-દ્વેષને અનુભવ નહીં કરું. હું મારા જ્ઞાન-દર્શનમાં જ સ્થિર રહીશ.
આ રીતે ત્રણે કાળના કર્મોથી ભિન્ન બનીને હું હવે ક્ષપક શ્રેણિ આરોહણની પૂર્વ તૈયારી કરું છું. હું જ્ઞાનાવરણ આદિ દ્રવ્ય કર્મને ભેગવત નથી. મારા આત્માના જ્ઞાન આદિ અનંત ગુણને ભેગવું છું. એકાગ્રતાપૂર્વક મારા અનંત ગુણોનું સંવેદન કરું છું..........
અનુભવ કરૂં છું. ” ભગવટે કરું છું... . (એવું ધ્યાન કરવું. )
,
,
,
,
,
...... (આ અનુભવ કરે.) ક્ષપક શ્રેણીની ભાવના ક્ષપક શ્રેણિ આરહણની ભાવનામાં પ્રવેશ –
હું આમા ! જ્ઞાનાદિ અનંત ગુણ પર્યાયરૂપ છું, પર પુદ્ગલથી ત્યારે છું, નિશ્ચય નયે કરી શુદ્ધ છું,
* આ પ્રયોગની બધી જ આત્મભાવના શ્રી દેવચંદ્રજી મહારાજના સ્તવના ટબાના આધારે લખેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org