________________
૩૧૧
(આ ગીત અંજનશલાકા પ્રાણપ્રતિષ્ઠા વિધિમાં નામકરણ પ્રસંગે આ પુસ્તકના લેખકે જેશીનું કાર્ય કરેલું, ત્યારે સ્ટેજ ઉપર રચાઈ ગયું હતું.)
ભક્ત હૃદયની પ્રાર્થના જૈન શાસનની આગવી શિલી મુજબ નયનિક્ષેપા, સપ્તભંગી, વ્યવહાર, નિશ્ચય વગેરે સર્વ રીતે પ્રભુની સ્તુતિ કર્યા પછી, સમગ્ર કૃતસાગરને સાર જિનભક્તિ છે તે નિષ્કર્ષ મહોપાધ્યાય યશોવિજયજી મહારાજે કાઢો છે.
सार मेतत् मया लब्धा, श्रुतसागर अवगाहनात् । भक्ति र्भागवती बीजं, परमानंद संपदा ।
પરમાનંદની સંપદાનું બીજ જિનભક્તિ છે તેવું અમૃત સમગ્ર શાસ્ત્રના અવગાહનથી મને મળ્યું – તેવું મહાપુરૂષનું કથન છે.
માટે જ “હે પ્રભુ! મારા મનથી એક ક્ષણ પણ તું ખસતો નહીં; તેવી પ્રાર્થના કરે છે.
હું તે શ્રતસાગરનું બિન્દુ પણ જાણ નથી, માટે જ પ્રભુને પ્રાર્થના કરું છું.
હે કરૂણામય પ્રભુ! હું મારી જાતને તારી કૃપા પર
મને સતત તારા સ્મરણમાં રાખ. મને તે કેવળ તારા પ્રેમ જોઈએ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org