________________
૩૧૦
સત્તાએ આપણું સ્વરૂપ પરમાત્માના જેવું છે. તેવું જ્ઞાન પરમાત્માના સ્મરણ દ્વારા થાય છે અને છેવટે તે જ્ઞાન, ધ્યાનએકત્વમાં પરિણમે છે, ત્યારે આત્માને પરમાત્મ રૂપે અનુભવ થાય છે. નામ રૂપ ધન મળ્યા પછી સાધકની સ્થિતિ– ગીત :આજ મૈને નામ રતન ધન પાયો,
પાજી મિને નામ રતન ધન પાયે. કહા કરૂં અબ યે ધન દોલત,
કહા કરૂં અબ યે માન સન્માન, નામ હી શરન હમારે...........
પાયોજી મૈંને નામ રતન ધન પાયો. ખર્ચે ન ખૂટે એ તે, ચોર ન લૂટે,
દિન દિન બઢત સવા, પાયજી મેને લાગી લગની પ્રભુ નામકી,
પરમ આનંદ રસ પાયે; નામ જપું જલધાર પ્રભુ તુજ,
અનુભવ અમૃત રસ પાયે. પાજી મેને મન ભી તેરા, તન ભી તેરા,
તેરા પીડ ઔર પ્રાણ; સબ કુછ તેરા. તું હૈિ મેરા,
તું હી શરન આધાર. પાયેજી મેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org