________________
૩૧૪
આ તારા બાળ દુનિયાના પ્રલેાભનાથી માહ પાસીને તને ભૂલી ન જાય તેવુ' કરજે.
આ દુનિયાની માયાજાળ, સુવર્ણનુ આકષઁણુ, કીર્તિનું પ્રત્યેાભન, અને વાસનાનું ભૂત મને તારાથી વિખૂટા ન પાડી દે એટલું જ પ્રભુ! તારી પાસે માગુ છુ..
તારી અસીમ કૃપા વડે મને સદા સિ ́ચતા રહેજે. સિંચજે તું સદા વિપુલ કા રસે,
મુજ મને શુધ્ધ મતિ કલ્પવેલી.
હે પ્રભુ ! હુ. એટલું ઇચ્છું છું કે તારા કરૂણારસનું તું મારા ઉપર નિરંતર સિંચન કરજે, જેનાથી મારી બુદ્ધિ
શુદ્ધ થાય.
હું વાત્સલ્ય રસના ભંડાર પ્રભુ ! મારી બુદ્ધિ તે મિથ્યા માહથી વાસિત છે. અસમાં સત્ અને અતમાં તત્ સ્વરૂપને જોતી મારી મિથ્થા બુદ્ધિએ મારા પુરુષાર્થને અવળા માર્ગે વાળ્યેા છે.
દુઃખની ખાણુમાં સુખનુ સુવણ શેાધુ છું.... માયાનુ પાણી લાવી તેમાં શાંતિને શેાધુ છું. બીજાને દુ:ખી કરી, મને સુખ કયાંથી મળે ? પ્રભુ !
તારાં બાળકી સમા, તારી કરૂણાના પરમ પાત્ર જગતના જીવાને સતાપ આપીને મને શાંતિ ક્યાંથી મળે ? પ્રભુ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org