________________
૩૦૭
નામ સુણતાં મન ઉલ્લસે, લેાચન વિકસિત હોય, ભવિજન; શમાંચિત હુયે દેહડી, જાણે મિલિયા સાય, વિજન.
પદ્મ ારા
પ'ચમ કાળે પામવા, દુલહેા પ્રભુ દીદાર, વિજન; તા પણ તેહના નામનેા, છે માટેા આધાર, વિજન, પમ નાણા નામ ગ્રહે આવી મિલે, મન ભીતર ભગવાન, ભવિજન; મંત્ર મળે જિમ દેવતા, વહાલા કીધા આહ્વાન, ભવિજન, પદ્મ રાજા ધ્યાન પદસ્થ પ્રભાવથી, ચાખ્યા અનુભવ સ્વાદ, ભવિજન; માનવિજય વાચક કહે, સૂકા બીજો વાદ, વિજન.
પદ્મ ાપા
(પદ્મસ્થ ધ્યાન વિષચક ઉ. માનવિજયજી કૃત પદ્મપ્રભુનુ* સ્તવન.) નામ સ્મરણ વખતે સાધકને શુ‘અનુભવ થવા જોઈએ તે અહીં અતાવ્યું છે.
(૧) નામ સ્મરણ કરતાં મન ઉલ્લસિત બને, (૨) લેાચન (આંખા) વિકસિત બની જાય, (૩) રામરાજી વિકસ્વર થઈ જાય,
(૪) સાક્ષાત પ્રભુ મળ્યા હાય તેવા અનુભવ થાય. નામ સ્મરણ વખતે ઉપરનાં ચાર લક્ષણા સિદ્ધ કરીએ તા ચેાથી કડીમાં બતાવ્યા મુજબ-નામ ગ્રહે આવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org