________________
૩૦૬
પ્રયાગ ન. ૩૧
પ્રભુનું નામસ્મરણુ એ પદસ્થ ધ્યાનની પ્રક્રિયા છે. ધ્યાતા સમક્ષ ધ્યેય વસ્તુ સ્વરૂપે પરંતુ તેને તેના એધ રૂપે ઉપલબ્ધ છે. પરમાત્મા છે, તે વાચ્ય છે. તેના વાચક અરિહંત વગેરે છે.
अहं इत्येतदक्षरम् परमेश्वरस्य परमेष्ठिनो वाचकम् | (સિદ્ધહેમ શબ્દાનુશાસન. )
વિદ્યમાન નથી, તેથી ધ્યેય જે પ્રભુનામ અહ”,
પરમાત્માનું વાચક જે નામ છે, તેના દ્વારા ધ્યેયની ઉપલબ્ધિ સાધકને થાય છે.
પરમાત્મા નામ દ્વારા ધ્યેય જે પરમાત્મા છે, તેની સાથે એકચ સધાય છે. તેનાથી ધ્યાતાને પદસ્થ ધ્યાન સિદ્ધ થાય છે.
નામના ઉચ્ચારણ સાથે નામી (પરમાત્મા)ની ઉપસ્થિતિના અનુભવ તે નામાભ્યાસની પ્રગતિનું મહત્ત્વપૂર્ણ લક્ષણ છે.
Jain Education International
જ
વ્યવહારમાં પણ આપણા એ છેાકરા પરદેશ ગયા હાય ત્યારે જે છેાકરાનું નામ યાદ કરીએ છીએ, તે જ આપણી સમક્ષ ઉપસ્થિત થાય છે. પરમાત્માના નામસ્મરણુ વખતે પરમાત્મા સાક્ષાત્ રૂપમાં ધ્યાતાને મળે છે. પદ્મપ્રભુજીના નામને, હું જાઉં બલિહાર, ભવિજન; નામ જપતા દીહા ગમ, ભવભય ભંજનહાર, વિજન.
પદ્મ ૧ાા
For Private & Personal Use Only
www.jainelibrary.org