________________
CRC
***********
ૐ હ્રી અહુ નમ:
સાલમન ધ્યાનના ધ્યાનના પ્રાગા
પાઠ અગિયારમા
XXX:X*XXXXXXXXX
“નામસ્મરણ” દ્વારા ધ્યાન
Jain Education International
નામ રૂપાત્મક આ વિશ્વમાં આપણને સૌથી વધુ મહત્ત્વ આપણા પેાતાના નામ અને રૂપનું છે. પેાતાનું નામ અને રૂપ એ સ*સાર પરિભ્રમણના હેતુ છે. પેાતાના નામનું વિસ્મરણ કરવા માટે પ્રભુના નામનુ' સ્મરણ છે.
પેાતાના રૂપનું વિસ્મરણુ કરવા માટે પ્રભુના રૂપનુ ક્રેન છે.
નામ ગ્રહે આવી મળે, મન ભીતર ભગવાન; મ'ત્રમળે જેમ દેવતા, વ્હાલા કીધા આહ્વાન.
CO
ભાડા કરાર
જેમ કેાઇ મ`ત્ર-દેવતાનુ આહવાન કરવાથી મત્રદેવતાને હાજર થવુ પડે છે, તેમ પ્રભુના નામરૂપ મંત્રનું સ્મરણ કરવાથી પરમાત્મા આપણા મનમંદિરમાં મળવા માટે આવે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org