________________
बिम्बे विधृते हृदि स्फुरति न प्रागेव रुपान्तरं, त्वद्रूपे तु ततः स्मृते भुवि भवेन्नो रूपमात्रप्रथा । तस्मात्त्वन्मदभेदबुद्ध्युदयतो नो युष्मदस्मत्पदोल्लेखः किंचिदगोचरं तु लसति ज्योतिः परं चिन्मयम् ॥
હે પ્રભુ ! તમારુ' બિંબ હૃદયમાં ધારણ કરવાથી બીજું કોઈ રૂપ હૃદયમાં સ્કુરાયમાન થતું નથી. અને તમારા રૂપનુ` સ્મરણ થતાં પૃથ્વોમાં બીજા કાઈ રૂપની પ્રસિદ્ધિ થતી નથી. તે માટે “તું એ હુ” એવી અભેદ બુદ્ધિના ઉદયથી ચુગ્મત્ અને અસ્મ” પદના ઉલ્લેખ પણ થતા નથી. અને કાઈક અગેાચર પરમ ચૈતન્યમય જ્યાતિ અંતરમાં સ્કુરાયમાન થાય છે.
પ્રતિમા શતક સ્નાપન્નવૃત્તિ. શ્લાક ૮૯. ઉ. યશેાવિજયકૃત
卐
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org