________________
૨૮૪
ततोनीरागमद्वेषममोहं सर्वदर्शिनम् ।
सुराच्य समवसृतौ कुर्वाणं धर्मदेशनाम् ॥ १६ ॥ અહં "પદનું સ્મરણ :
(૧) નાભિકંદની નીચે આઠ પાંખડીવાળું કમળ ચિંતવવું. (ધારણ કરવી.)
(૨) આઠ પાંખડીમાં અષ્ટ વર્ગની ક્રમસર સ્થાપના કરવી.
(i) અ વગ (ii) 8 વર્ગ (iii) ૪ વગ (IV) ૪ વર્ગ (v) ત વર્ગ (vi) વર્ગ. (vi) ૪ વર્ગ (viii) વગે. એક પાંખડીમાં એક વર્ગ સ્થાપન કર.
(૩) તે આઠ પાંખડીઓની સંધીમાં (એક પાંખડી અને બીજી પાંખડીનું આંતરૂં તે સંધી) “હી” સ્થાપન કર.
(૪) આઠ પાંખડીના અગ્ર ભાગ ઉપર ૩ઝ હી સ્થાપન કરવા.
(૫) આ કમળની કર્ણિકાના મધ્ય ભાગમાં અણું અક્ષર અમૃત સમાન નિર્મળ છે તેમ ચિંતવવું.
(૬) અહ" અક્ષર મનથી સમરણ કરવા માત્રથી પવિત્ર કરનાર છે. અહં અક્ષર પ્રથમ પરમેષ્ઠિ અરિહંત પર
* કદાચ આ બધું જ ચિંતવવું ન ફાવે તો નાભિકંદમાં અહ” મંત્રાધિરાજનું સ્મરણ કરવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org