________________
૨૮૨
શ્વાસ લેતાં ઉત્તમ તત્વે પ્રવેશ પામે છે અને શ્વાસ મૂકતાં વિધાતક ત (રાગદ્વેષ આદિ) બહાર નીકળે છે તેવું ચિંતવવું. આ પ્રક્રિયા પ્રાણાયામથી ત્રણ વખત કરવી. (જે
આ પ્રક્રિયા ન કરી શકે તો પણ ચાલી શકે છે. તે પછી કુંભક કરે.)
(૮) આજે પરમાત્માને મેળાપ થવાને છે તે ભાવથી મનને પ્રસન્નતા અને આનંદમાં લાવવું.
(૯) “તીર્થકર ગણધર પ્રસાદાત્ એષ ગઃ ફલતુ ફલતુ”.
“તીર્થકર અને ગણધર ભગવે તેના અનુગ્રહથી આ સાધના ફળદાયી બને”. તેવી ભાવના ત્રણ વખત કરવી.
કકકકક ध्यानं चैकाग्र्यसंवित्ति ।
–શ્રી જ્ઞાનસાર સ્થાનાષ્ટક ધ્યાન એટલે એકાગ્ર બુદ્ધિ, અર્થાત વિજાતીય જ્ઞાનના અંતર રહિત સજાતીય જ્ઞાનની ધારા તે ધ્યાન છે. ધારણામાં જ્ઞાનની વચ્ચે વચ્ચે વિરછેદ પામે છે, જ્યારે ધ્યાનમાં તેવું થતું નથી. પાતંજલ યંગસૂત્રમાં પણ કહ્યું છે કે – ‘ત્તર વૈશતાવતા દગામ ' અર્થા-ધારણાના વિષયમાં ચિત્તની વૃત્તિઓના પ્રવાહને તેલની ધારાની જેમ અવિ. છિન્નપણે ચાલુ રાખવે તે ધ્યાન છે. એક
ઝલક 2 2૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org