________________
૨૧
अर्हमित्यक्षरं यस्य, चित्ते स्फुरति सर्वदा । પરં બ્રહ્મ તતઃ રાત્રાનઃ સોધિપતિ || ૪૨ ॥ અહંમ એ પ્રમાણેના અક્ષર જેના ચિત્તને વિષે સદા સ્કુરાયમાન થાય છે, તે આત્મા શબ્દબ્રહ્મના ધ્યાનથી પરબ્રહ્મને અવશ્ય પ્રાપ્ત કરે છે.
પ્રાથમિક વિધિ : (મચાગન', ૩૦) અ.નુ ધ્યાન.
(૧) ધ્યાનમાં બેસતાં પહેલાં કાયાની સ્વસ્થતા કરવી અને મન પરમાત્મ મરણું આદિ દ્વારા પ્રસન્ન કરવું.
(૨) બને ત્યાં સુધી પદ્માસને બેસવુ. ન ફાવે તે સુખાસને બેસવું.
(૩) કાચાને સુસ્થિર રાખવી.
(૪) પૂર્વ અગર ઉત્તર દિશા તરફ મુખ રાખવુ, (જિન મદિરમાં પરમાત્મા સન્મુખ બેસવું તે પૂર્વ દિશા ગણાય છે. )
(૫) અને હોઠ સુશ્લિષ્ટ (બંધ) રાખવા,
(૬) દાંતાને પરસ્પર અડાડવા નહીં. જીભ દાંતને અડાડવી નહીં. જીભ મુખમાં ઉપરના ભાગમાં ચિટકાડી રાખવી.
(૭) ફાવે તા ત્રણ વખત પ્રાણાયામ કરવા. શ્ર્વાસ લેતાં (પૂરક) વાયુ સાથે પ્રકાશની કલ્પના કરી, તે પ્રકાશ મૂલાધાર ચક્ર સુધી જાય છે અને શ્વાસ મૂકતાં (રેચક) તે વાયુ સાથે રાગ-દ્વેષ બહાર વી નાખવાની કલ્પના કરવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org