________________
૨૩૫
દના મહાસાગરમાં ડૂબકી મારી આનંદને
અનુભવ કરવો. પ્રયોગ નં. ૪ મુજબ કરવું. (G) સમ્યગૂ જ્ઞાન, દર્શન, ચારિત્રપદના ધ્યાન માટે
સૂર્યનું બિંબ હૃદયમાં પ્રકાશિત થઈ આત્મપ્રદેશમાં જ્ઞાન, દર્શન, ચારિત્રને પ્રકાશ ફેલાવે છે, તેથી આપણે સ્વયં જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ
બનીએ છીએ તેવું ધ્યાન કરવું. (H) નવપદનું છૂટું છૂટું ધ્યાન કર્યા પછી હૃદયમાં
આઠ પાંખડીવાળું કમળ કલપી, કર્ણિકામાં અરિહંતપદ અને આઠ પાંખડીમાં આઠ પદો
સ્થાપી ધ્યાન કરવું. (1) આત્મામાં નવપદે અને નવપદમાં આત્મા
તેવું ધ્યાન સિદ્ધ કરવું. (J) “અરિહંતપદ ધ્યા, થકે” વગેરે પદેનું આલં
બન લઈને તે પછી આપણા આત્માનું નવપદરૂપે ધ્યાન કરવું. જ્યારે આત્મા આત્માનું ધ્યાન કરે છે ત્યારે કેવળજ્ઞાન આદિ ગુણ સંપત્તિને
માલિક બને છે. આતમ ધ્યાને આતમા, ઋદ્ધિ મળે સવિ આઈ રે,
' વીર જિનેશ્વર ઉપદિશે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org