________________
૨૩૪
ચિંતા, અશાતિમાંથી મુક્ત બનવું. સુખ,શાન્તિ,
આનંદ અને નિર્ભયતાને અનુભવ કર. (B) સિદધપદનું ધ્યાન – પરમાત્માના ગુણ ગંગા
જળમાં સ્નાન કરી ઉત્તમ ગુણોથી ભરાઈ જવું. (C) આચાર્યપદનું ધ્યાન – ગૌતમસ્વામીમાંથી
નીકળતા પીળા વર્ણના પ્રકાશને અંતરાત્મામાં ઝીલવો અને તેના થી આચાર પાલનનું બળ
પ્રાપ્ત થાય છે તેવું ધ્યાન કરવું. (D) ઉપાધ્યાય પદનું ધ્યાન –ઉપાધ્યાય ભગવંતના
લીલા વર્ણના પ્રકાશને આપણું અંતરાત્મામાં ઝીલ. તેનાથી જ્ઞાનની પરિણતી પ્રાપ્ત થાય
છે, તે સંકલ્પપૂર્વક ધ્યાન કરવું. (E) સાધુપદનું ધ્યાન – નીલ વર્ણન સાધુ
ભગવંતના “પ્રકાશને અંતરાત્મામાં ઝીલ. તેનાથી સકલ સરવ હતાશયને ભાવ પ્રાપ્ત થાય તેવા સંકલ્પપૂર્વક ધ્યાન કરવું. મૈત્રી ભાવનાનું ધ્યાન સમ્યગદર્શન માટે કરવું. જીવ માત્રના કલ્યાણના ભાવથી ભાવિત બની આનંદ અનુભવ, જીવો પ્રત્યેના પ્રેમના ભાવનું ધ્યાન કરવું.. સમ્યગ્ગદર્શન – પરમાત્માના દિવ્ય પ્રકાશમાં આત્મસ્વરૂપનું દર્શન કરવું. આત્માના આનં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org