________________
૨૩૩
આ જીવનમાં શકય છે.) આત્મસ્વરૂપના અનુભવ કરવા માટે આત્મધ્યાનની જરૂર પડે છે.
પરંતુ ભક્તિના પરિણામ સિવાય જ હું આત્મા છું, પૂણુ છું, કેવળ જ્ઞાન સ્વરૂપ છું.” તેવું સીધું શુદ્ધ નયનુ ધ્યાન કરવા જતાં, આપણી ભૂમિકા ન હેાવાથી ભ્રમ ઊભા થાય છે.
ભક્તિ એ માતા છે. જ્ઞાન એ પુત્ર છે. જ્ઞાનરૂપી પુત્ર માટે ભક્તિરૂપી માતાની અનિવાર્ય આવશ્યકતા છે. તેટલા માટે કહ્યું કે -
“ એહ તણે અવલંબને આતમધ્યાન પ્રમાણેા ૨” નવપદના આલેખનથી જે ‘ આત્મધ્યાન પ્રાપ્ત થાય છે તે માક્ષના હેતુ અને છે, અને નવપદનું આલંબન લેવા માટે અહિંત-ભક્તિ, નવપદનું' ધ્યાન, સિદ્ધચક્રનું પૂજન, નમસ્કાર મંત્રની સાધના વગેરે અનેક અનુષ્ઠાના કરવામાં આવે છે, જેનાથી પરમાત્માનું ધ્યાન થાય છે, અને પરમાત્માનું ધ્યાન તે જ આત્મધ્યાન છે.
>
નવપદના ધ્યાનાભ્યાસની પ્રક્રીયા
(૧) નવપદના મહિમાથી ભાવિત બનવું. (ર) પ્રથમ ભૂમિકાની આરાધના વ્યવસ્થિત કરવી, (૩) નવપદનું ધ્યાન
Jain Education International
(A) અરિહંત પદનું ધ્યાન :- પરમાત્માનો કરૂણાને હૃદયમાં ઝીલવા પૂર્વક કરવું અને ભય, શેક,
For Private & Personal Use Only
www.jainelibrary.org