________________
૩૪ હૃી અહૈ નમ: સાલંબન ધ્યાનના પ્રયોગ
પાઠ સાતમે
સિદ્ધચકનું ધ્યાન ज्ञानवद्भिः समाम्नातं वज्रस्वाम्यादिभिः स्फुटं । विद्यावादात्समुदधृत्य बीजभूतं शिवश्रियः ॥ ७५ ॥ जन्मदावहुताशस्य प्रशांतिनववारिदं । गुरुपदेशाद्विज्ञाय सिद्धचक्रं विचिन्तयेत् ॥ ७६ ॥
(ગશાસ્ત્ર : અષ્ટમ પ્રકાશક ૭૫–૭૬) વિદ્યા પ્રવાદથી ઉદ્ધાર કરીને, વાસ્વામિ આદિ જ્ઞાની પુરુષોએ પ્રગટપણે મેક્ષ લક્ષમીના બીજ સરખું માનેલું અને જન્મમરણાદિ દાવાનળને પ્રશાંત કરવાને નવીન જલધર (મેઘ) સમાન, સિદ્ધચકને ગુરુના ઉપદેશથી જાણીને (કર્મક્ષય માટે) ચિંતવવું.
અધ્યાત્મયોગી અનુભવજ્ઞાની પૂ. પં. શ્રી ભદ્રકર વિજયજી મ. પાસેથી સિદ્ધચક્રજીનું ધ્યાન ત્રણ પ્રકારે જાણવા મળ્યું છે. (૧) કલશાકારે. (૨) કલ્પવૃક્ષ આકારે (૩) ચક્રાકારે સિદ્ધચક્રનું ધ્યાન કરાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org