________________
૨૧૪,
Organization To Immortality ધ્યેય-લક્ષ્યને પહોંચવા માટેની વ્યવસ્થાશક્તિ
મકાન માટે નકશે તૈયાર થયા પછી, તે નકશે ખીસામાં લઈને ફરવાથી મકાન બંધાતું નથી. તે માટે વ્યવસ્થાશક્તિ (Organization Power)ની જરૂર પડે છે, તેમ નવપદના ધ્યાન દ્વારા આત્મસ્વરૂપની પ્રાપ્તિને kધુ પ્રિન્ટ નકશે પ્રાપ્ત થયા પછી સાધના માટેની વ્યવસ્થાશક્તિ (Organization Powet)ની જરૂર પડે છે. તે આત્મસ્વરૂપ પ્રાપ્તિ માટે ઉત્સાહ (વ્યવરથાશક્તિ) નવપદની વિશેષ આરાધના અને ધ્યાન દ્વારા પ્રાપ્ત થાય છે.
Business Organization – વ્યાપારનું વ્યવસ્થાતંત્ર શીખવા માટે ઘણું માણસો અમેરિકા જાય છે, પરંતુ આપણું પિતાનું શાશ્વત, આનંદમય, અચિંત્ય શક્તિયુક્ત, અવ્યાખાધ સુખમય સ્વરૂપ કેવી રીતે પ્રાપ્ત કરવું તે કળા શીખવી જરૂરી છે અને તેનું શિક્ષણ નવપદના ધ્યાનમાંથી મળે છે. અને તે પછી જીવનમાં Science of Supremacy (આત્મવિજ્ઞાનના પ્રયોગ દ્વારા (Realisation of Realily) (આત્મ-સ્વરૂપને અનુભવ પ્રાપ્ત થાય છે. ... Scientifically Secured - shree NAVPAD નવપદે એ વિશ્વ ઉપરનું સ્વયંસિદ્ધ, સર્વોત્કૃષ્ટ
- મહાવિજ્ઞાન છે. અનંત કરુણામય પ્રભુ શ્રી મહાવીર ભગવડ દેશનામાં કહે છે કે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org