________________
૧૩
–
નિષ્ક્રય કર્યો પછી આર્કિટેકટની પાસે નશે! આપણે કરાવીએ છીએ. અને લૌકિક આર્કિટેકટની કળાને સારી રીતે જાણનાર Civil Engineer મકાન બાંધતાં પહેલાં blue print – નકશા તૈયાર કરી આપે છે. તે રીતે આઠે દ્રશ્યકર્માંના અને ભાવકમ ( રાગ-દ્વેષ-માહ અને અજ્ઞાન)ના અંધનમાં રહેલા આપણા આત્માને પ્રથમ ગુણસ્થાનકથી આરમાં ગુણસ્થાનકના અંત ભાગ સુધી પહોંચાડવાના blue print – નકશેા નવપદના ધ્યાન દ્વારા પ્રાપ્ત થાય છે. આર્કિટેકટની સર્વોત્કૃષ્ટ કળા જે આપણા મૂળ સ્વરૂપ સુધી પહોંચાડે છે, તે કળા નમસ્કાર મહાસત્ર અને નવપદમાં રહેલી છે.
-
પ્રથમ ગુણસ્થાનકથી ચતુર્થાં ગુણસ્થાનકે કેવી રીતે પહોંચવું ? ચરમ યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણુ રૂપ મહા સમાધિ, અનિવૃત્તિકરણ અને અંતરકરણ દ્વારા સમ્યગ્દર્શન કેવી રીતે પ્રાપ્ત કરવું? પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનકની આરાધના દ્વારા અપ્રમત્ત ગુણસ્થાનકના સ્પર્શ રૂપ આત્મરમણતાના પરમાનંદને કેવી રીતે અનુભવવા અને ક્ષપકશ્રેણી દ્વારા દ્રવ્ય-ગુણ-પર્યાયના પૃથક્ પૃથક્ અને છેવટે એકત્વ રૂપે દ્રવ્ય-ગુણ-પર્યાયના ધ્યાન દ્વારા અભેદ્ય રત્નત્રયીને સ્પશી ‘સ્વરૂપે એકત્વપણે પરિણમી, ઘાતી કર્મોના કરી' કેવળજ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરવુ* તે Architect of Originality at Blue Print નકશા નવપદ્યના ધ્યાનથી પ્રાપ્ત થાય છે. (વિશેષ વિગત માટે જુએ પ્રયાગ નં, ૩૪.)
Jain Education International
Bow
For Private & Personal Use Only
www.jainelibrary.org