________________
૧૯૧
હૃદયમાં બિરાજમાન ગૌતમ મહારાજામાંથી પીળા વર્ણના પ્રકાશ નીકળે છે............ તે પ્રકાશ આપણા આત્મપ્રદેશામાં ફેલાય છે............. (આવુ` સંવેદન કરવુ.) તે પ્રકાશના કિરણેાના દિવ્ય પ્રભાવથી આપણને આચારપાલનનું ખળ પ્રાપ્ત થાય છે
(આવા સ’કલ્પપૂર્વક સવેદન કરવું.) આવું ધ્યાન થોડો સમય અનુકૂળતા મુજબ કરવું. આ પ્રયાગથી આચારપાલનનુ ખળ પ્રાપ્ત થાય છે.
ઉપાધ્યાય પદનું ધ્યાન :
ઉપાધ્યાય ભગવતા વિનય ગુણના ભંડાર છે. દ્વાદશાંગી – શ્રુતજ્ઞાનનું અધ્યયન કરનારા અને કરાવનારા છે. ઉપાધ્યાય ભગવતાના હૃદયમાં એવા પ્રકારના કરુણાભાવ હોય છે કે મૂખ એવા મનુષ્ય પણ જે ઉપાધ્યાય ભગવંતને શરણે જાય તા પંડિત બને છે. પથ્થર જેવા જડ મનુષ્ય પણ ઉપાધ્યાય ભગવંતની ઉપાસના કરે તે! તેનામાં પશુ જ્ઞાનરૂપી અકુરા ઊગે છે.
“ જે ઉવજ્ઝાય સદા તે નમતાં, નાવે ભવભય Àાગ
Jain Education International
આવા ઉપાધ્યાય ભગવ‘તને નમસ્કાર કરવાથી ભવભયના શાક અને ચિંતા ચાલ્યાં જાય છે. સ’સારના આધિ, વ્યાધિ અને ઉપાધિથી પીડાતા જીવા જ્યારે ઉપાધ્યાય ભગવતના શરણે જાય છે ત્યારે ખાવનાચંદનની જેમ શીતળતાના અનુભવ કરે છે. આથી ઉપાધ્યાય ભગવંતાની
22
For Private & Personal Use Only
www.jainelibrary.org