________________
૧૦૦
Peos
પીળા વર્ણવાળા (સોના જેવા વર્ણવાળા) ગૌતમ મહારાજાનું ધ્યાન કરવું.
ગૌતમ મહારાજામાંથી પીળા વર્ણને પ્રકાશ નીકળે છે...............
........ ( આવું દશ્ય જેવું) તે પ્રકાશને આપણું અંતરામામાં ઝીલીએ છીએ. તે પ્રકાશ આપણા આખા શરીરમાં અને આત્મપ્રદેશમાં ફેલાય છે...
તેમાંથી આપણને આચારપાલનનું બળ પ્રાપ્ત થઈ રહ્યું છે તે સંકલ્પ કર. આચાર્ય પદનો મંત્ર છ હી” નમો આયરિયાણું ”ને જાપ ઉપરના દશ્યના દર્શન અને સંવેદન પૂર્વક કર.
તે પછી અનંત લબ્ધિના નિધાન ગૌતમ મહારાજાના પીળા વર્ણના પ્રકાશથી આપણને આચારપાલનનું બળ પ્રાપ્ત થઈ રહ્યું છે તે સંકલ્પ થેડી ક્ષણ માટે સ્થિર કરીને ધ્યાન કરવું. (આપણે કેઈ નિયમ લીધો હોય અને નિયમ પાળવા માટે આપણું મન જ્યારે ડામાડોળ થાય તે સમયે ઉપર મુજબને પ્રયોગ કરવાથી આપણા વ્રતનિયમમાં સ્થિરતા આવે છે.) બીજી રીતે પણ આ પ્રયોગ કરી શકાય. બીજી રીત :–
શ્રી ગૌતમ ગણધર ભગવત આપણું હૃદયમાં બિરા-જમાન છે.
હૃદયમાં બિરાજમાન ગૌતમ મહારાજાનું ધ્યાન કરવું..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org