________________
૧૯૨
ઃઃ
આપણે ઉપાસના કરવાની છે. તેના મંત્ર છે – “ ૩% હી નમા ઉવજ્ઝાયાણુ,” ઉપાધ્યાય ભગવંતાની ઉપાસના કરવાથી જ્ઞાનની પરિણતિ પ્રાપ્ત થાય છે. જ્ઞાન આપણે પુસ્તકામાંથી, શિક્ષકો પાસેથી અગર ખીજે ગમે ત્યાંથી મેળવી શકીએ છીએ, પરતુ તે જ્ઞાન મેાક્ષહેતુક અની શકતુ નથી. ઉપાધ્યાય ભગવંતની ઉપાસના દ્વારા તેમના જે અનુગ્રહ પ્રાપ્ત થાય છે, તે અનુગ્રહ દ્વારા થેાડું પણ જ્ઞાન આપણને પ્રાપ્ત થાય છે તે પણિત જ્ઞાન થાય છે, અને માક્ષહેતુક અને છે,
પ્રયાગ :—
નીલમ રત્નના વર્ણવાળા ઉપાધ્યાય ભગવાન આપણી સમક્ષ બિરાજમાન છે..............
(આવું દૃશ્ય આંખ બંધ કરીને નજર સામે લાવવું.)
તે ઉપાધ્યાય ભગવંતમાંથી લીલા વના પ્રકાશ નીકળે
.............
તે પ્રકાશ આપણે ઝીલીએ છીએ...........
તે પ્રકાશ આપણા આત્મપ્રદેશામાં ફેલાય છે.............. તે પ્રકાશના પ્રભાવથી આપણને જ્ઞાનની પરિણતિ પ્રાપ્ત થાય છે................. આવા સંકલ્પ કરીને અનુભવ કરવા.) (આપણા હૃદયમાં લીલા વર્ણવાળા ઉપાધ્યાય ભગવત બિરાજમાન છે. તેમાંથી પ્રકાશ નીકળી આપણી અંદર ફેલાય છે તે રીતે પણ કરી શકાય.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org