________________
૧૭૬
ધ્યાન રાખવાનું નથી. માળા પહેરવાનું સુખ ભેગવવાનું છે. તે રીતે આરહેતાકાર ઉપયોગ બન્યા છી અને ઉપગ આકાર આમામાં આવ્યા પછી (વિકલ્પ છેડીને) આત્મામાં પરમાનંદને અનુભવ કરવાનો છે. ઉપગ – આત્મા અને પરમાત્માને જોડી આપનાર પૂલ છે.
ધ્યાનભંગ શાથી થાય છે?
દેર કા હોવાથી મણકા વીખરાઈ જાય છે. દેરો વણીને મજબુત કરવો જોઈએ, એટલે કે ઉપયોગને પરમાત્મામાં વધુ લીન અને સ્થિર કર્યા પછી ઉપયોગથી અભિન્ન એવા આત્મામાં આવતાં વધુ સ્થિરતા અને આત્માના આનંદને અનુભવ થશે.
D
O YO
: AM વર્ષો સુધી જપ કર્યા. માળા ફેરવી છતાં મનમાં પવિત્રતાનું એક કિરણ પણ ન ફુછ્યું, કામ કોપરૂપી દુશ્મને પર વિજય ન મળ્યો, એક અણુ જેટલે પણ રાગ ઘટક્યો નહિ, તે સુવર્ણ ભસ્મને બદલે પત્થર ભસ્મ ખાધી અથવા અંદર કેઈ છૂપે વિકાર હતું તે સુવર્ણ ભસ્મની શક્તિને ખાઈ ગયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org