________________
૩૪ હું અહં નમઃ
સાલંબન યાનના પ્રયોગ
wasababua sodkopaswa
Samosa
indowsphasino
પાઠ છઠ્ઠો
નવપદનું ધ્યાન ભિન્ન ભિન્ન રુચિવાળા અને ભિન્ન ભિન્ન પ્રકારના ક્ષયરામવાળા આત્માઓને જે પ્રક્રિયા લાગુ પડે તેમાં તેઓ આગળ વધી શકે તે હેતુથી આ પુસ્તકમાં પરમાત્મ ઉપાસના, ભક્તિ અને સાલંબન ધ્યાનના અનેક પ્રયોગ અને પ્રક્રિયાઓ બતાવી છે.
શરૂઆતમાં સાલંબન ધ્યાન પ્રયોગો બતાવ્યા છે. બીજા પાઠમાં નમસ્કાર મહામંત્રના જાપની પ્રથમ ભૂમિકા બતાવી છે. જાપમાં સ્થિરતા માટેની પ્રક્રિયા બતાવી છે. બીજી ભૂમિકામાં મંત્રાક્ષરોને સફેદ ચળકતા અને તે પછી જુદા જુદા રંગવાળા જેવાની અને તે રીતે મંત્રાક્ષરોમાં ચિતન્ય જગાડવાની પ્રક્રિયા બતાવી છે. અક્ષરોમાં ચિતન્ય જાગૃત થતાં થતા અનુભવો બતાવ્યા છે. ત્રીજી ભૂમિકામાં ધ્યા. પ્ર. ૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org