________________
૧૭૪
ચમત્કાર, અહંષક લાલચો, દુન્યવી આકર્ષણે વગેરે આત્મભાન ભૂલાવનાર તત્ત્વમાં લપટાયા વગર આત્માનુભવ આ જન્મમાં જ કરે છે તેવું
મજબુત લક્ષાંક રાખવું. (૫) લક્ષ પ્રત્યે સંપૂર્ણ જાગૃતી રાખવી. પૂજ્ય પન્યાસજી ભદ્રકવિજયજી સાથેનો વાર્તાલાપ
આત્મસાક્ષાત્કાર અને ઉપયોગ
અરિહંત આકાર ઉપયોગ આત્મસાક્ષાત્કારની સાધધનામાં મહત્વનું અંગ શા માટે?
પ્રથમ પરમાત્મામાં ઉપયોગી લીન કર જોઈએ. તે માટે પરમાત્મામાં આદર, બહુમાન, ઋચિ, વીર્ય ફુરણા, તન્મયતા, તદ્રુપતા, એકત્વતા, સાધવી જોઈએ. પરમાત્માના ધ્યાનમાં લીન બનવાથી અરિહંતાકાર ઉપયોગ થાય છે. (આત્માને જ્ઞાનગુણુ સક્રિય હોય તેને ઉપયોગ કહેવાય.) (ઉપયોગ એટલે સામાન્ય અર્થમાં એટેન્સન કહેવાય.)
અરિહંતાકાર આપણે ઉપયોગ બને છે તે વખતે ઉપયોગથી અભિન્ન એવા આપણા આત્મામાં લીન બની શકાય છે. ઉપગ શુદ્ધ થવાથી આપણે પર્યાય જે મલીન છે તે શુદ્ધ થાય છે. પર્યાય શુદ્ધ થવાથી પર્યાયવાન આપણું આત્મમાં લીન થઈ શકાય છે. આપણા મલીન પર્યાયને શુદ્ધ કરવા માટે અરિહંતાકાર ઉપગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org