________________
૧૨૬
તમારી અમને તારવાની વિશ્વકલ્યાણકારી ભાવનાએ અર્થાત્ આપના આવા મહાન ગુણાએ અમારું ચિત્ત ચેારી લીધું છે.
હે પ્રભુ ! તમે છેલ્લાથી ત્રીજા ભવે સમ્યક્ દનની અસાધારણ નિર્મળ કક્ષાએ પહોંચ્યા ત્યારે અનંત દુઃખમાં સખડતા જગતના અનતા જીવા પ્રત્યેના આપના હૃદયમાં કરુણાભાવ પરાકાષ્ટાએ પહેાંયેા હતે.
66
“ અહા ! આ વિશ્વમા જિનેશ્વર ભગવ'તનું અનંત કલ્યાણકારી શાસન વિદ્યમાન હોવા છતાં, મિથ્યાત્વ આદિ માહાંધકારના કારણે જગતના જીવાત દુઃખી થઈ રહ્યા છે. જો મને કોઈ એવી શક્તિ પ્રાપ્ત થઈ જાય તા જગતના સર્વ જીવાને જીન શાસનની આરાધના કરાવવા – દ્વારા નિસગથી જ્યાં અનંત સુખ છે એવા – માક્ષની પ્રાપ્તિ કરાવનાર અનુ', આ ભાવનાની સર્વોચ્ચ કક્ષાએ (Climax) પહોંચીને, આપે તીથકર નામકર્મ નિકાચિત કર્યુ”, વચ્ચે એક ભવ કરી, પૃથ્વી તળ ઉપર આપે જગતના ઉદ્ધાર માટે સર્વસ્વના ત્યાગ કર્યો. જગતના ઉદ્ધાર માટે અનિવાર્ય એવુ તીર્થ સ્થાપવા માટે જરૂરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપે ઉપસર્ગો અને પરિષહા સહન કરી ક્ષેપકશ્રેણી માંડી, કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું અને વિશ્વ ઉદ્ધારક એવું તીર્થ સ્થાપ્યું. અતિશયે અને પ્રાતિહાર્યથી યુક્ત એવા આપે સમવસરણમાં એસી, પાંત્રીસ ગુણાથી યુક્ત, ચેાજનગામિની, સ આનંદદાયિની સર્વ પાપપ્રણાશિની, માહિતિમવિનાશિની, કલ્યાણપર પરાવની, માહવિનિવારિણી, કમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org