________________
૧૨૫
સ
પ્રભુ સ્નાત્ર મહોત્સવની આ પક્તિએ લાખા કરાડા વખત શ્રી સંઘમાં ગવાઈ ગયા પછી તીર્થંકર નામ કના ઉપાર્જનના હેતુ ‘સવી જીવ કરું શાસન રસી ’ની ભાવના છે, તે આપણુ` બાળક પણ જાણે છે. જગતના જાના કલ્યાણ ભાવની પરાકાષ્ટાએ પહેાંચેલા છે તે આપણા ભગવાન છે, એ તત્ત્વ સર્વ સામાન્ય સૌને યાદ રહે તેવી વસ્તુ અની ગઈ છે. જૈન સંઘમાં આજે પણ હુજારા આત્માએ આ ૫ક્તિ આન દિવસેાર બનીને ગાય છે. પ્રભુ-ભક્તિના સ્તવનમાં આત્માનુભવ ભરેલા છે તે જરા ઊંડાણમાં જતાં જ ખ્યાલ આવે છે.
મહેાપાધ્યાય શ્રી યશેાવિજયજી મહારાજના એક રતવન ઉપર થોડી વિચારણા કરીએ.
સ્વામી તુમે કાંઈ કામણ કીધું,
ચિત્તડુ' અમારુ ચારી લીધું. અમે પણ તુમશું કામણ કરશું,
ભકતે ગ્રહી મન ઘરમાં ધરશું; સાહિમા વાસુપૂજ્ય જિષ્ણુ દા.
માહના વાસુપૂજ્ય જિષ્ણુ દા.
હે કરુણાના સાગર, કૃપાના અવતાર, દયાના સમુદ્ર, વાત્સલ્ય રસના ભંડાર, અરિહંત પરમાત્મા ! તમારા અદ્ભુત સ્વરૂપે અમારા ઉપર કામણ કર્યુ છે. તમારી લેાકેાત્તર ઉપકારકતા, તમારી અનંત કરુણામય અમૃતઝરતી દૃષ્ટિ અમે નિગેાદમાં રહેતા ત્યારથી જ એટલે કે અન`તકાળથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org