________________
૧૨૭
કષ્ટદાહિની, ભવસંતાપહારિણી, સકલસ’જીવની, જીવનજ્યાતિપ્રકાશિની અનંત કલ્યાણકારિણી, માલકાષરાગમયી, એવી દિવ્ય દેશના આપી.
આપની આવી ઉપકાર સ‘પદા જાણી અમે એવા નિશ્ચય કર્યો છે કે, વિશ્વમાં સૌથી વધારે નિટના સ્નેહી સ્વજન અમારા માટે તમે એક જ છે. તેથી હવે અમારુ' મન તમારા સિવાય બીજે કયાંય લાગતુ નથી.
વળી આપનુ` મૂળ સ્વરૂપ-આત્માનુ દિબ્ય સચ્ચિદાનંદ સ્વરૂપ, આપનુ` કેવળજ્ઞાન, આત્માનું અનંત શક્તિયુક્ત ગુણુમય સ્વરૂપ, શુદ્ધ ચિદાનધન ચેતન સ્વરૂપ દેખી, હવે અમે એવા વિચાર કર્યો છે કે અમે પણ ભક્તિનુ કામણુ કરીને આપને અમારા મનરૂપી ઘરમાં સદા રાખીશું. અમારા મનમાં એવી ભક્તિ ધારણ કરીશું, કે તમે ક્ષણુ પણ ત્યાંથી ખસી ન શકે. અમારા સ્મરણપટ ઉપર તમને સદા ધારણ કરી રાખીશુ અને આપને બિરાજમાન કરીને અમારા મનમદિરને આપના ગુણાથી વાસિત કરીને દિવ્ય રીતે શણગારીશું.
66
મન ઘરમાં ધરીયા ઘર શાભા, દેખત નિત્ય રહેશે। થિર થાભા; મન વૈકુઠ અકુતિ ભકતે, ાગી ભાખે અનુભવ યુકતે. '
""
અકુતિ ભક્તિ દ્વારા એટલે અમારા ઉપયોગને *ઠિત થવા દીધા સિવાય, એટલે અરિહંત આકાર ઉપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org