________________
( ભૂમિકા ત્રીજી )
આ પ્રમાણે પૂજા કર્યા પછી ચૈત્યવંદન કરવું અને પરમાત્માના સ્તવનમાં ધ્યાન કરવુ.
પ્રયાગ નં. ૧૬ :
www
૧૨૦
એકાદ સ્તવન આપણે જોઈ એ. સ્તવન અને ધ્યાન.
( સ્તવનમાં ધ્યાન. )
ગિરૂઆરે ગુણુ તુમ તણા, શ્રી વર્ધમાન જીતરાયા રે; સુણતાં શ્રવણે અમી ઝરે, માહરી નિર્મળ થાયે કાયા રે.
હે કરુણા નિધાન પરમાત્મા ! હું અનત ગુણના પ્રભુ ! આપના ગુણા અનંત છે. આપના ગુણ્ણાગિરિવર જેટલા છે. પરમાત્માના ગુણેાને હિમાલય પર્યંત જેવા માટા પહાડ છે. ૮ વમાન ” એટલે વધતુ છે માનપ્રમાણ જેનુ' એટલે અનતા અનંત ગુણ છે પ્રભુના, તેના પ્રતીકરૂપે આપણી સામે હિમાલય જેવડા પ્રભુના ગુણના ઢગલા છે તેવુ દૃશ્ય આપણે જોઇએ છીએ. પરમાત્માના ગુણાના સમૂહને જોતાં આપણે અદ્ભુત આન'માં આવી ગયા છીએ. આપણા રામે રામ વિકસ્વર થઈ ગયાં છે.
તુમ ગુણ ગણુ ગંગાજળે, હું ઝીલીને નિર્મળ ધાઉ' રે; અવર ન ધેા આદરૂ, નિશદિન તારા ગુણ ગાઉં રે.
પરમાત્માના ગુણુ રૂપી હિમાલય ઉપરથી ગગાનદીના ધોધ પડે છે. પ્રભુના તે ગુણુ ગગાના ધોધ આપણા ઉપર પડે છે. ( તેવું દૃશ્ય આપણે જોઈ એ છીએ.)................
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org