________________
૧૧૧
પ્રભુના ગુણુ ગંગાજળમાં આપણે સ્નાન કરીએ છીએ. ( આવુ. સંવેદન કરવું'................
ગુણુ ગંગાજળમાં સ્નાન કરવાથી આપણે નિર્મળ પવિત્ર બનીએ છીએ..................આવું સ ́વેદન કરવું, )
પ્રભુના ગુણુ ગંગાજળને ધેાધ આપણા ઉપર પડે છે તેમાં સ્નાન કરી આપણે પવિત્ર બનીએ છીએ. (આવું પાંચ દશ મિનિટ સુધી અનુભવવુ,)...........
........
પરમાત્માનું ગુણુ ગંગાજળ આપણા મસ્તકમાંથી આપણા શરીરમાં પ્રવેશ કરે છે............(આવુ' દૃશ્ય જોવુ')
આપણું આખું શરીર પરમાત્માના ગુણાથી ભરાય છે તેવુ અનુભવવુ.........(થેાડી ક્ષણ આવા અનુભવ કરવા) આપણે ઉત્તમ ગુણેાથી ભરાઈ ગયા તેવા સ‘કલ્પ કરવે..........
ઉત્તમ ગુણૢાથી ભરાઇ જતાં આપણી નિર્મળતા વધવા લાગી. પવિત્રતા વધવા લાગી. રામાંચ અને આન’દના અનુભવ થવા લાગ્યા.
Jain Education International
પરમાત્માના ગુણુ ગંગાજળમાં સ્નાન કરી આપણે આનંદથી ભરાઈ ગયા.....(આવા ભાવાપૂર્ણાંક ધ્યાન કરવુ.) ઝીલ્યા જે ગંગાજળે તે, છીલ્લર જળનવ પેસે રે; જે માલતી ફુલે માહીયા, તે બાવલ જઈ નવ એસે રે.
ગી
For Private & Personal Use Only
www.jainelibrary.org